હવે શું કરવું

(41)
  • 8.3k
  • 5
  • 3.2k

૫. હવે શું કરવું જયપાલને બોલાવી લાવવા એક ઝડપી સાંઢણી દોડવા લાગી - ગર્જનક પાટણ છોડવા માંગતો જ નથી એ સમાચાર નિરાશાજનક હતા અને ગુજરાત માટે કદાપિ સારા નહોતા - રા નવઘણનો પતો હજુ નહોતો મળી રહ્યો તેમજ ગર્જનક ગુજરાત ન છોડે અને ભીમદેવ અજમેર બાજુ જાય છતાં યુદ્ધ સિવાય નિર્ણય આવી શકે તેમ નહોતો.. વાંચો, હવે શું કરવું, પ્રકરણ ધૂમકેતુનું કલમે..