F for Friends

(23)
  • 3.7k
  • 3
  • 1.1k

F for Friends ‌દોસ્તી એટલે કૃષ્ણ - સુદામાની દોસ્તી, કૃષ્ણ અને અર્જુનની દોસ્તી. જીવનમાં સારા અને સાચા મિત્રો મેળવવા નસીબની વાત છે પરંતું મળેલા સાચા મિત્રો ને જાળવી રાખવા આપણાં હાથની વાત છે. સાચી મિત્રતા જાણે કે એક ઋણાનુબંધ છે. ‌ મિત્રો, બાળપણમાં આપણે બધાં ABCD શીખેલી એમાં F for Fish જ શીખ્યા હોઈએ છીએ પણ જેમ જેમ જીવનમાં અમુલ્ય મિત્રોનો રંગ ઉમેરાતો જાય છે તેમ તેમ આપણાં બધાં માટે F નો અર્થ Friends જ બની જતો હોય છે. F શબ્દ બોલતાં જ આપણને આપણાં Friends જ યાદ આવી જતાં હોય છે. ‌ મારો આ લેખ મારા જીવનમાં રહેલાં મારાં Bestiest Friends ને સમર્પિત છે