સૌમિત્ર - કડી ૫૧

(89)
  • 4.8k
  • 4
  • 1.8k

સૌમિત્રને ભૂમિ એક ચેક આપે છે. આ ચેક કોણે ભૂમિને આપ્યો હશે શું ભૂમિનો આમ કરવા પાછળ કોઈ બદઈરાદો છે કે એનો સૌમિત્ર પ્રત્યેનો સાચો પ્રેમ એની પાછળ જવાબદાર છે સેવાબાપુ હવે ધરા વગર રહી શકતા નથી, એમણે જગતગુરુને કોઈ પ્લાન બનાવવાની જવાબદારી સોંપી છે. જગદગુરુ નો હોળી મિલનના દિવસનો પ્લાન તૈયાર છે. શું છે એ પ્લાન આવો વાંચીએ સૌમિત્રની ૫૧મી કડી.