કાલ્પનિક વાસ્તવિકતા - ૧૭

(51)
  • 4.4k
  • 2
  • 1.8k

સંદીગ્ધતા અને રહસ્યો ઘેરાતાં જાય છે, એક પછી એક નવા પાત્રો પોતાનો લય બાંધતા જાય છે. અમી માટે વિશાલ એક કોયડો બની ચુક્યો હતો. ઘરના પ્રોબ્લેમ્સ પોતપોતાના બની ગયા હોઇ સંકેત અને અમી એકબીજાને કે મુકેશભાઈ અને અસ્મિતાબેનને જાણવા દેવા માંગતા નથી. વાંચીને આપના રીવ્યુ આપવા આમંત્રણ..