Sentimental Vs Practical- 8

  • 3.6k
  • 2
  • 1.2k

‘માં મે સુપ્રિયાને પ્રેમ કર્યો છે અને મારો પ્રેમ સાચો છે. તુ જાણે છે ને દરેક લવસ્ટોરી બ્યુટીફૂલ હોય છે અને તારા દિકરાની તો મોસ્ટ બ્યુટીફૂલ છે.’ વરસાદ પછીના બળબળતા તડકાએ જાણે બધો ભેજ ચૂસી ના લીધો હોય તેમ મારી માંની આંખો હવે કોરીધાકોર હતી. આસુંઓ સૂકાઈ ગયાં હતાં. એક તરફ પ્રેમમાં અંધ પૂત્ર ક્યાંક કોઈ ખોટુ પગલુ ભરી ન લે તેનો ડર હતો ને બીજીતરફ............