હેરાફેરી

(30)
  • 3.9k
  • 2
  • 1.2k

આ એક રહસ્યકથા છે જેમાં માણસ ધારે છે કાઈક અને બને છે કાઈક. ‘ઇન્સ્પેક્ટર સાહેબ, મને આપની મદદની જરૂર છે.’ બોરીવલી પોલીસસ્ટેશનના ઈ. પાટીલ આગળ એક વ્યક્તિએ કહ્યું. ‘જી, બોલો, શું મદદ જોઈએ છે અમે તો જનતાની સેવા કરવા બેઠા જ છીએ.’ .............