સૌમિત્ર - ૫૦

(85)
  • 4k
  • 4
  • 1.8k

સૌમિત્ર અને ભૂમિ હવે ફરીથી એકબીજાની નજીક આવી ગયા છે. ધરા પાસે એના પપ્પાની ફેક્ટરીને આગળ લાવવા સિવાય બીજા કોઈજ કામ માટે સમય નથી, જ્યારે ભૂમિનો પતિ વરુણ એની કારકિર્દીને ફરીથી પાટે ચડાવવામાં બીઝી છે. આમ એકબીજાના સંસારમાંથી ચાલી ગયેલી હુંફને પરત મેળવવા આ પુરાણા પ્રેમીઓ ફરીથી એકબીજાની સાથે વધુને વધુ સમય રહેવાની ઈચ્છા જતાવી રહ્યા છે. આમ કેટલું ચાલશે સેવાબાપુ ધરાને ફસાવવા આગળ શું ચાલ ચાલશે વાંચીએ સૌમિત્ર ની પચાસમી કડી.