અપૂર્ણવિરામ - 19

  • 2.1k
  • 694

અપૂર્ણવિરામ - 19 માથેરાન ખાતે એક વિશાળ બંગલામાં તેઓ રોકાયા - બારીમાં કોઈ અજાણી બુરખાધારી સ્ત્રી ફાટી આંખે માયા તરફ જોઈ રહી હતી - સુમનને મિશેલ ગિફ્ટ આપવા લાગી - મિશેલ સુમનના હાથ પર કાળો મંત્રિત કરેલ દોરો કાંડા પર બાંધીને ચાલી ગઈ વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ.