ઘટનાં

(39)
  • 3k
  • 2
  • 808

હશે તમારી વાઇફનાં બધા રિલેટિવ ને ત્યાં તપાસ કરી છે એ તો બધા ગામ રહે છે ,હું ખાસ કોઈને ઓળખતો નથી . એનો અર્થ અહીં દિલ્હી માં તમારી વાઈફ જીગીતાનું કોઈ નહોતું . બસ આ એક ફ્રેન્ડ હતી જે સાથે ભણતી હતી એનાં અહીં મેરેજ થયા હતા .એનું બેબી ફંક્શન એના ભાઈને ત્યાં હતું એ માટે સિમલા ગઈ હતી . ઓકે,વધારે કંઈ ખબર મળે એટલે ખબર કરીશું .શિમલામાં હમણાં સ્નો -ફોલ છે એટલે તપાસ કરવામાં જરા વાર લાગે છે એવો સિમલા પોલીસનો ફોન હતો . તપનનાં ગયા પછી સુજમસિંગે ગિરિરાજ.....વધુ આગળ