હાલ્ફ લવ - 12

(50)
  • 5.4k
  • 8
  • 1.8k

બંસરી અને રાજ ની મુલાકાત થાય છે અને પછી રાતે રાજ નો મેસેજ આવે છે બંસરી પર અને બંસરી ઊંઘ માં રાજ સાથે થોડી ઘણી વાતો કરી લે છે અને પછી બંસરી સુતા સુતા અમુક વિચારો માં ખોવાય જાય અને લાસ્ટ માં સુઈ જ જાય છે જે બંસરી ને પણ ખબર નથી રહેતી હવે આગળ જોઈએ...બંસરી અને રાજ ની કર્મા કોફી કાફે માં મુલાકાત ચાલુ હતી અને બંને વચ્ચે હવે વાતો મિત્રો ની જેમ થવા લાગી હતી અને હવે આગળ જોઈએ.