પારકી થાપણ

(26)
  • 5k
  • 4
  • 1.2k

આપણાં સમાજમાં દીકરી જન્મે ત્યારથી પારકી થાપણ થઈ જાય છે. પિતાનું ઘર અને પતિનું ઘર , એમ બે ઘર ઉજાળતિ દીકરીને સમાજ સાપનો ભારો જ ગણે છે. બસ લગ્ન થઈ જાય એટલે જાણે બધી જવાબદારી પુરી દિકરી પ્રત્યેની. એની પોતાની શું ઈચ્છા છે લગ્ન કરવાની બાબતમાં એનું કંઈ મહત્વ નથી હોતું કોઈને. વૈભવીની વાર્તા દ્રારા મેં દીકરીઓનાં આ જ પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વાર્તા તમને ખૂબ પસંદ આવશે...