પિન કોડ - 101 - 40

(302)
  • 15.2k
  • 14
  • 15.2k

પિન કોડ - 101 - 40 એમ્બ્યુલન્સમાં ઓમરને ઊંચકીને લઇ જવામાં આવ્યો હતો - વાઘમારે વાયરલેસ પર મેસેજ કન્વે કરી રહ્યા હતા - ડીસીપી સાવંત પણ તે સમયે માહિતી લઇ રહ્યા હતા - એવા સમાચાર મળ્યા કે ઇકબાલ કાણીયાએ ગુજરાતના દરિયાકિનારે RDX ઉતાર્યું છે. વાંચો, આગળની વાર્તા.