કાલ્પનિક વાસ્તવિકતા - ૧૬

(56)
  • 4.1k
  • 2
  • 1.8k

હવે અમી અને સંકેતના જીવનમાં રહસ્યોની ઘટમાળ સર્જાવા જઈ રહી છે. વિશાલનું મોડી રાત સુધી ગાયબ રહેવું અને અંતે સુરસાગર તળાવ આગળથી ઇન્સ્પેક્ટરના હાથે મળી આવવું, સંકેતના ધંધામાં અજાણ્યા તત્વોની કનડગત વગેરેની શરૂઆત માણો આ ભાગમાં..