હૈયા સગડી એ એક આજનો થંગનાટ કરતો હમણાજ ગ્રેજ્યુએટ થયેલાં યુવાનનાં હૈયા ની વેદના ને વર્ણવતી કથા છે. આજ કાલ આપણા દેશ માં બીલાડીનાં ટોપ ની જેમ શૈક્ષણીક સંસ્થાઓ ફુટી નીકળી છે જેને પરીણામે આજ્નાં યુવાનોને કરવા પડ્તો સંઘર્સ...અને સંઘર્શાંતે જ્યારે તે યુવાન આ જીંદગી રુપી રણભુમીમાં જ્યારે પોતાની સામે લડતાં લડતાં હારી જાય છે ત્યારે કેટલું ગંભીર પરીણામ આવે છે. એ આ કથામાંં દર્શાવવા માં આવ્યુ છે. આ કથા મુખ્ય નાયક હરેશ પોતાની હૈયા વરાળ પોતાનાં આત્મવીશ્વાસ હરીયા ને કહે છે...!!