જીવનમાં મહેનત જ સફળતાની ચાવી છે . માત્ર ઈચ્છા કરવાથી સફળતા મળતી નથી. બત્રીસ પકવાન સામે પડ્યાં હોય પણ કોળિયો તો આપણે જ ભરવો પડે છે. આ article માં મેં મહેનતનું મહત્વ સમજાવ્યું છે.