જીવનમાં દરેક સંભંધનું એક અલગ આગવું મહત્વ હોય છે એમ જ લગ્ન એ જીવનનું સૌથી મોટું અને મહત્વનું સોપાન છે અને એ સંબંધમાં પ્રેમ,લાગણી,મન-સમ્માન,પવિત્રતા,પારદર્શિતા અને એક પોતાપણું સમાયેલું છે. આજના ૨૧મી સદીમાં લગ્ન જીવન કે પ્રેમ-લગ્ન જીવન બનનું મૂલ્ય બહુ ઓછું થતું જાય છે અને બસ એ જ કારણસર હું આ વિષય પર મારા વિચારો, અનુમાનો અને મારા દ્રષ્ટિકોણ છે એ આપણી સમક્ષ રજુ કરું છું અને આશા છે આપ મને સાથ-સહકાર આપશો આપણા અભિપ્રાયો દ્વારા. વાંચવાની મઝા આવે એવો આપણા સહુનો મન ગમતો વિષય એટલે લગ્ન , જેની પર જોકેસ, ટિપ્પણીઓ કરીને આપણે રમૂજ કરીએ છે તો આવો મારા અને તમારા વિચારોની અરસપરસ આપ લે કરીએ... ચાલો સફર મારો સાથ તમારો .....