બાવરો

(32)
  • 6.1k
  • 7
  • 1.5k

પ્રેમ એક એવું રસાયણ છે કે જે પ્રેમ પામનાર અને પ્રેમ ગુમાવનાર બંનેના મનોજગતને વિચલિત કરે છે. પ્રેમમાં પાગલ થવું કે પાગલ પ્રેમી જેવી ઉક્તિઓતો આપણે ખૂબ સાંભળીયે છીએ કે પછી તારા વગર હું પાગલ થઇ જઈશ એવું બોલતા ઘણા લોકોને સાંભળ્યા છે જો કે એ હૃદયના ભાવોની અભિવ્યક્તિ છે. પ્રેમની પાછળ ફના થવાવાળા કે સાચા અર્થમાં પાગલ.....મનોશારીરિક અસંતુલિત ખોઈ બેસનાર કોઈ વ્યક્તિ બહુ ઓછી જોવા મળી હશે પણ આ વાર્તા “બાવરો” એક એવાજ પ્રેમદીવાનાની વાત છે. વિધાતાની અવળચંડાઇને લઈને પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળતા અને વર્ષો પછી થતાં કરુણાજનક મેળાપની આ વાર્તા વાચકના મન અને હૃદયને ઝંઝોળી નાખે છે.