પવિત્ર પ્રેમ

(42)
  • 5.8k
  • 11
  • 1.3k

મંજુલા એટલે હવાની લહેરાતી ગઝલ, તમારી દરેક નજરે નજરે ફરતી એક મસ્ત સ્વર્ગીય પરી, સુડોળ કાયા ઈશ્વરે તો જાણે મન મુકીને અર્પણ કરી હોય એવી લચક, નજાકત ભર્યું હોય એવી ચંચળતાથી ભરેલ હરણી જેવી ચાલ, વાળ તો જાણે વહેતી નદી જોઈ લો, અને ચહેરો કોઈ સ્વર્ગની અપસરાને પણ જાખો પાડે તેવો.