પરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો!

(139)
  • 8.2k
  • 26
  • 1.9k

દરેક માણસમાં એક ભાગેડું જીવતો હોય છે. દરેક વખતે એ ભાગી જવા, છોડી દેવા અને બળવો કરવા પ્રેરતો રહે છે. આપણી અંદરનો એ ભાગેડું આપણને ફરિયાદ કરતો રહે છે. શું મતલબ છે આ બધાનો