ભારતીય લાઇટીંગ ઉદ્યોગ અત્યારે રૂ. 14 હજાર કરોડનો છે. એલઇડીનો હિસ્સો એમાંથી અઢી હજાર કરોડ છે પણ 2020 સુધીમાં આ ઉદ્યોગ 37 હજાર કરોડનો થઇ જવાનો છે ત્યારે એલઇડીનું કદ હશે 22 હજાર કરોડનું : ગ્રાહકોના ખિસ્સા માટે કિફાયતી તો છે જ સરકારને ય વીજળીની બચત થાય છે એ સાથે એલઇડી ઉત્પાદન કરનારા ઉદ્યોગને ફાયદો છે ને રોજગારી પણ વધી છે.ગુજરાતમાં તો અેલઇડી બલ્બ સરકાર વેંચે છે અને અે પણ સસ્તાં. આ લાઇટસ ભારતનું ભાવિ છે તેના વિષે ખાસ જાણો.