કુંજને મેળવવાની ચાહમાં પ્રેય કોઇપણ ભોગે ધનવાન બનવાનું વિચારી લે છે, તેના શેઠજીના એકના એક વ્હાલસોયા દિકરાનો અકસ્માત થઇ જતા શેઠજીની સાથે પ્રેય પણ જાય છે અને શેઠજીને આશ્વાસન આપવા અને દિલાસા માટે શરૂ થી અંત સુધી પ્રેય આલોક શેઠની સાથે જ રહે છે. આલોક શેઠના પુત્રના અવસાન બાદ આલોક શેઠ બધી મોહ માયા ત્યજી દે છે અને ભગવાનની ભકિતમાં સરી પડે છે. એકાદ વર્સઃઅ બાદ અચાનક આલોક શેઠ પ્રેયને તેના ઘરે બોલાવે છે, ત્યાં એવુ તે શું બન્યુ કે પ્રેય ગહન ચિંતામાં સરી પડે છે જાણવા માટે વાંચો કોફી હાઉસ [પાર્ટ-૨૫] આપના પ્રતિભાવનો મને બેશબ્રીથી ઇન્તઝાર રહેશે, તો વાંચ્યા બાદ આપના રિવ્યુ આપવાનુ ચુકશો નહી...........