સૌમિત્ર - કડી ૪૭

(94)
  • 4.4k
  • 5
  • 1.7k

મહત્ત્વનો કોન્ટ્રેક્ટ સાઈન કરવાનો હોવાથી ધરાએ એક દિવસ વધારે રાજકોટ રોકાઈ જવું પડશે. ધરાને આ વાત સૌમિત્રને કહેવી છે પણ એને ખબર છે કે સૌમિત્રને એ નહીં ગમે એટલુંજ નહીં પણ એ ગુસ્સે પણ થશે. ધરા ક્યાં સુધી સૌમિત્રને ફોન નહીં કરે સેવાબાપુની ભવિષ્યવાણી પણ સાચી પડી છે, આવામાં ધરા શું સેવાબાપુ પરનો એનો ગુસ્સો ઓછો કરી શકશે