મોરલી કરે છે સાદ...

(30)
  • 3.6k
  • 5
  • 584

‘હવે તો મને જવાની મંજૂરી આપી દે ને કાના. સાચે જ કાના મૈયા અહી આવી જશે.’ રાધાએ હવે આજીજીના સુરમાં કહ્યું. ‘પેલા કાલે ફરી મળવાનું વચન આપ.’ કાનાએ પણ આજે પોતાની હઠને જાળવી રાખી હતી. ‘મૈયા અહી આવી જશે કાના, કેમ જીદ કરે છે.’ ‘ઉ...હું... મારે કોઈ બહાના નથી સાંભળવા, પેલા તું મને મળવાનું વચન આપ... બોલ હા.’ ‘હા... બાબા... આવીશ બસ, હવે તો હું જાઉં ને... ’ ‘મારી કસમ... ’ ....read more read and review this book...