સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે!

(65)
  • 6.9k
  • 9
  • 1.4k

તમે સાચું બોલો છો આવો સવાલ તમને કોઈ પૂછે તો શું જવાબ આપો મોટાભાગે બધા આ પ્રશ્નનો જવાબ હા માં જ આપશે. હા હું સાચું બોલું છું. હવે બીજો સવાલ. કોઈ તમને એમ પૂછે કે તમે ખોટું બોલો છો દિલ પર હાથ મૂકીને કહેજો કે તમે આ પ્રશ્નનો જવાબ શું આપો કોઈ માણસ ફટ દઈને એમ નહીં કહે કે હું ખોટું બોલું છું.