ધ ઓલ્ડ ડાયરી - 6

(28)
  • 7k
  • 5
  • 2.8k

(આપણે જોયું કે વિવેક અને સોફિયા ડિનર માટે વેક એન્ડ બેક રેસ્ટોરાંમાં જાય છે અને ત્યાં જ સોફિયા વિવેક ને પોતાની સાથે રહેવા માટે નિમંત્રણ આપે છે. વિવેક પણ તરત જ એની વાત માનીને એના ઘરે શિફ્ટ થવાનું નક્કી કરે છે. ત્યાર બાદ સોફિયાને ઘરે છોડતા પહેલા વિવેક એને ગિફ્ટ આપે છે અને એક મહિના બાદ ખોલવાનું કહે છે. આ બાજુ અલીફા શયાનને શોધતી શોધતી એના ઘરે પહોંચે છે. શયાન એને જતા રહેવાનું કહે છે પણ અલીફ એને બુક ઓફ ડેથ મેળવવામાં મદદરૂપ થઇ શકે એ વાત સાંભળીને એને ઘરમાં આવકારો આપે છે. ત્યાર બાદ શયાન અલીફાને બુક ઓફ ડેથ શું છે અને એ એના માટે કેમ આટલી મહત્વની છે એ સમજાવે છે. આ ઉપરાંત આતીફના મમ્મી-પપ્પા એને મળવા આવવાના હોય છે એ દિવસે જ પ્રિયાનો અકસિડેન્ટ થાય છે અને આતીફના મમ્મી-પપ્પા એને મળ્યા વગર જ જતા રહે છે. આપણે એ પણ જોયું કે શયાન રોહન ને કોલ કરે છે અને એની સામે શર્ત મૂકે છે કે હું જે ત્રણ કામ કહું એ તું કરીશ તો હું તને કૉર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી બચાવી લઇસ. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.)