Savali... Tu?

(22)
  • 2.6k
  • 4
  • 991

સવલી .. તું સમય થમી જાય અને કિસનો ક્ષણાર્ધમાં બોલી ઉઠ્યો, સવલી...તું કોણ છે આ સવલી શા માટે કિસનો ચોક્યો શા માટે એક છોકરો સવલીને બોર ખવડાવે છે વાંચો સવલીની વાર્તા. કદાચ, તમને પણ જાહેરજીવનમાં બનતા અંગત પ્રસંગોની સાક્ષી સ્વરૂપ આંખે તાદૃશ્ય થાય.