રહસ્યજાળ (૨૨) - ઠગાઈ
લેખક - કનુ ભગદેવ
ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંત - પ્યારેલાલની જોડી માટે સંકટનો દિવસ - CBIના સુપ્રિટેન્ડન્ટ સેન સાહેબ પાસે લક્ષ્મીકાંત પાસે અવૈધ સંપત્તિ હોવાનો કેસ પહોંચ્યો - ફિલ્મ સુપરસ્ટાર રાજ કપૂર પણ આવ્યા
વાંચો, આ કેસ કઈ રીતે ઉકેલાશે