વાસનાની નિયતી - 6

(239)
  • 17.3k
  • 14
  • 7.9k

વાસનાની નિયતી - 6 લેખક : નિમીષ ઠાકર મો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.com વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. જોકે, જેનીલની ઘટનાનો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે. આ વાર્તા દરમ્યાન વાંચકને રોમાંચનો અનુભવ થશે ખરો.. તેના અતિરેકનાં પરિણામો કેવાં હોય છે એ પણ જાણવા મળશે. પ્રેમમાં વાસના ભળે ત્યાં સુધી આધુનિકતા અટકી જાય તો વાંધો નહીં. પણ સામા પાત્ર સાથે બેવફાઇ સુધી દોરી જાય એવી વાસના મન પર હાવી થઇ જાય ત્યારે ચારિત્રયનો થતો લોપ આ વાર્તામાં ઉજાગર કરવામાં આવ્યો છે.