પરિસ્થિતિની મારી માધવી નોકરી કરવાનાં નિર્ણય સાથે ઈન્ટરવ્યૂ આપવા જાય છે, દંભી સમાજમાં નોકરી આપનારની નજર ક્યાં ક્યારેય કોઈની ડીગ્રી પર હોય છે શું માધવી ને નોકરી મળશે કે પછી એનો કોઈ દૂરૂપયોગ થશે જાણવા માટે બુક ડાઉનલોડ કરો અને હા આપના પ્રતિભાવો જરૂરથી આપશો...