કાલ્પનિક વાસ્તવિકતા - ૧૪

(54)
  • 4.2k
  • 3
  • 1.8k

બુકે અને ગેટ વેલ સૂનનું કાર્ડ સંકેત અને અમી માટે એક અકળ રહસ્યસમાન બનતા જતા હતા! સૃજલ પર કરેલો શક સાચો જ છે કે પછી એ માત્ર ભ્રમ છે એની ખબર વિના અમીએ સૃજલનો ઊધડો લેવાનું શરુ કરી દીધું હતું! શું થાય છે આગળ