માનવી ના મનમાં ઘણી હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ સ્વાભાવિક જ હોય. ગુસ્સો એ એક નકારાત્મક લાગણી છે જે કોઇ ને ગમતી નથી હોતી પરંતુ આપમેળે જ ઉદભવી જતી હોય છે. આપણે જો ઇચ્છિયે તો તેને ચોક્ક્સ પણે બહાર કાઢી શકીએ. આ લેખ વાચ્યા પછી દરેક હમેશ ગુસ્સા થી પર જ રહી શકશે.