સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 11 (હોલાયેલી આગનો બાકી રહી ગયેલો તણખો) કુમુદસુંદરી રથમાંથી પડદો દૂર કરીને દાદાની આંખોમાં દૂર શું થઇ રહ્યું છે તેનો તાગ મેળવી રહી હતી - કુમુદના રથ પાસે માનચતુર અને તેના માણસો હતા - બહારવટિયા વચ્ચે ઘેરાઈને બેઠેલી કુમુદસુંદરી સરસ્વતીચંદ્ર અને તેની પરિસ્થિતિ વિષે વિચારીને વ્યથિત થઇ રહી હતી - દૂરથી પડતી બૂમોનો અવાજ સાંભળીને કુમુદ ડરીને હવે શું થશે તેના વિષે વિચારતી રહી... વાંચો, સરસ્વતીચંદ્ર.