સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 10 (બહારવટિયાઓનો ભેટો) નિદ્રાવશ કુમુદસુંદરી, રથ અને રાત્રિ - મળસ્કે કુમુદસુંદરીએ કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંતલસનો સંપૂર્ણ પત્ર વાંચ્યો - પ્રતાપ અને ફતેહ્સંગના ધીંગાણા સુધીની વાત કહી સંભળાવતા લોકો - સુરસંગ, ફતેહ્સંગ અને હરભમ સાથે તેના માણસોને પણ શૌર્ય ચડતું ગયું - માણસો દગો દેતા જોઇને સુરસંગને ક્રોધ ચડ્યો - વિદ્યાચતુરના માણસો અને શંકર પરાક્રમની સ્તુતિ કરતાંક ને કુમુદસુંદરીના રથ ભણી ચાલતા થયા ... વાંચો, સરસ્વતીચંદ્ર.