સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 9

  • 3.6k
  • 907

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 9 (પ્રાત:કાળની તૈયારીઓ) સુવર્ણપુરી અને મનોહરપુરી વચ્ચે સુભદ્રાના પુલ પાસેથી પસાર થતી વેળાએ મણિરાજ નામની બૂમો સંભળાઈ અને હાકોટા થવા લાગ્યા - સામે છેડે સુરસિંહના માણસો વહેંચાઇ ગયા અને વિદ્યાચતુર રત્નોની જેમ કસાયેલા બુદ્ધિશાળી પુરુષોને શોધી કાઢતો હતો - વિદ્યાચતુરે કુમુદસુંદરીના રક્ષણાર્થે નીમેલા ત્રણ પુરુષો ફતેહ્સંગ, અબ્દુલ્લો અને હરભમ નીકળી પડે છે .. વાંચો, આગળની વાર્તા સરસ્વતીચંદ્ર.