કોફી હાઉસ - 24

(175)
  • 10.3k
  • 10
  • 3.4k

કોલેજ ફ્રેન્ડ ધ્વની અને પ્રેય બન્ને જુની સુખ દુઃખની વાતોને વાગોળે છે અને પ્રેયને ધ્વની દ્વારા ખબર પડે છે કે કુંજ પણ તેને ખુબ જ પ્રેમ કરવા લાગી હતી પણ એકાએક તેને વતન ચાલ્યુ જવાથી કુંજની હાલત બહાવરી જેવી બની ગઇ હતી, તેના પિતાજીને આ બધી વાતની ખબર પડતા તે પોતાની ટ્રાન્સફર કરાવી લે છે, કુંજ ભારે હ્રદયે રાજકોટ છોડી દે છે. પ્રેય મનોમન ખુબ ધનવાન માણસ બનવાની પ્રતિજ્ઞા લે છે અને કુંજને પોતાના જીવનમાં ફરી મેળૅવી લેવાની એક અમર આશાને જીવંત કરે છે. વિસ્તારપુર્વક વાંચતા રહો આ પાર્ટ અને આપના અમુલ્ય પ્રતિભાવો આપતા રહો.