તમારા વિના - 1
નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન.
બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ રીતે આગળ વધતી જાય છે.
સામાન્ય ઘર-પરિવારની ઉઠતાવેંત શરુ થતી એકધારી, વણથંભી વાતોની વણઝારને વાંચો એક સુંદર વાર્તાના સ્વરૂપ મારફતે...