થોડાસા રૂમાની હો જાયે

(14)
  • 4.7k
  • 5
  • 1.2k

પ્રેમની અભિવ્યક્તિ ખાનગીમાં કરવાની હોય, એને જાહેર જનતા માટે ખુલ્લી ના મૂકવાની હોય. હાથમાં હાથ પકડીને ચાલવું કે હળવું આલિંગન કરવું હજુ સ્વીકૃત છે, પણ એકબીજાના શરીર સાથે અડપલાં કરવા અને જાતીય મજા માણવા સુધી પહોંચી જવું સહેજ પણ સ્વીકાર્ય નથી. એમ કરવાની ગુસ્તાખી કરશો તો એના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે