આલ્કોહોલ

(16)
  • 4.4k
  • 2
  • 798

બિઅર વિશ્વમાં સૌથી જૂનું અને સૌથી વધુ વ્યાપક રીતે છોછ વગર ઉપયોગમાં લેવાતું માદક પીણું છે અને તે ચા તેમજ પાણી પછી ત્રીજુ સૌથી વધુ લોકપ્રિય પીણું છે. તેને સામાન્ય રીતે અનાજના દાણાઓમાંથી નિકળતા સ્ટાર્ચનો આથો લાવીને તેમજ તેનું આસવન કરીને બનાવવામાં આવે છે – મોટેભાગે તે ફણગાવીને સુકવેલા જવમાંથી, કે પછી ઘઉં, મકાઈ અથવા ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.