કાલ્પનિક વાસ્તવિકતા - ૧૩

(60)
  • 4.2k
  • 6
  • 1.6k

સંકેત માટે એ પરિચિત ચહેરો કોનો હતો કોણ હતી એ યુવતી જે સમયના આટલા લાંબા અંતરાલ પછી એની સમક્ષ કોઈ કંપનીની એક્ઝીક્યુટીવ તરીકે ઉપસ્થિત હતી સંકેતના બિઝનેસનો પ્રારંભ પ્રગતિ બધું આ મીટીંગ પર આધારિત હતું. મુકેશભાઈ, અસ્મિતાબેન કે કનુભાઈ, સુમિત્રાબેન ચારેયમાંથી એકપણ જણ સંકેતના આ પગલાંથી અજાણ હતા, કદાચ સંકેત અને અમી બધું સમું-સરખું ના થાય ત્યાં સુધી એમને અજાણ જ રાખવા માંગતા હતા. હવે શું થાય છે આગળ એ જાણવા પ્રસ્તુત છે ‘કાલ્પનિક વાસ્તવિકતા’નો તેરમો અધ્યાય..