મેરિલીન મનરો

(33)
  • 7.6k
  • 16
  • 1.4k

મનરોએ હોલિવૂડ માટે લખ્યું છે કે ‘હોલિવૂડ એક એવી જગ્યા છે કે જ્યાં એક ચુંબન માટે ૧૦૦૦ ડોલર આપશે, પણ તમારા આત્મા (Soul) માટે ફકત ૫૦ સેન્ટ જ ચૂકવશે.’ મનરોની આ વ્યથા હતી. મનરો માનતી હતી કે ‘A career is born public, talent in privacy.’ મનરોએ એક જગ્યાએ બહુ જ ધારદાર વાક્ય લખ્યું છે. ‘કોઇની સાથે રહીને દુ:ખી થવું એના કરતાં એકલા રહીને દુ:ખી થવું બહેતર છે.’ મનરો સેક્સની બાબતમાં બહુ જ સ્પષ્ટ હતી. તે કહેતી : ‘Sex is a part of nature, I go along with nature.’