પાસવર્ડ - 19

(87)
  • 4.3k
  • 4
  • 1.8k

સસ્પેન્સ થ્રીલર ફિલ્મોની જાહેરાતોમાં એક સમયે લખાતું કે શરૂઆત ચુકશો નહીં અને અંત કોઈને કહેશો નહીં. આ નવલકથા માટે હું કહીશ શરૂઆત ચુકશો નહીં અને પછી અંત સુધી તમે વાર્તા ચુકી શકશો પણ નહીં ! પહેલા જ પ્રકરણ, પહેલા જ દ્રશ્ય, પહેલા જ વાક્ય અને પહેલા જ શબ્દથી જબરદસ્ત રોમાંચ, પ્રચંડ ઉત્કંઠા અને ઉત્કટ રહસ્ય સર્જતી, ધરાવતી આ નવલકથા વાચકોને મનોરંજન, મનોરંજન અને માત્ર મનોરંજન પુરુ પાડે તેની પુરતી તકેદારી રાખવામાં આવશે. રુંવાડા ખડા કરી દેનારા અણધાર્યા પ્રસંગો અચંબિત કરશે અને ચુસ્ત રીતે વણાયેલા પ્રસંગો સપાટાભેર વાચકોને એક એવા ષડયંત્રમાં પરોવી દેશે જે વારંવાર એક જ સવાલ પેદા કરશે કે હવે શું થશે તો આ સવાલ ઉભો કરવો હોય અને તેનો જવાબ જાણવો હોય તો વાંચતા રહેશો પાસવર્ડ .