હું આવી જિંદગીથી કંટાળી ગયો છું!

(117)
  • 8.2k
  • 23
  • 1.7k

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જે હોય છે એને સ્વીકારી જ શકતા નથી. જિંદગી ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ હોતી નથી. ન સુખ સો ટકા છે, ન દુઃખ સેન્ટ પર્સન્ટ. જિંદગી એ એક એવું પેકેજ છે જેમાં તમને બધું એકસાથે મળે છે.