ધી ઓલ્ડ ડાયરી - 5

(30)
  • 6.3k
  • 7
  • 2.1k

આપણે જોયું કે શયાન અને રોહન વચ્ચે બુક ઓફ ડેથ ને લઈને બહુ મોટો ઝગડો થાય છે અને તેમાં અલીફા અને રોહન ઘાયલ થાય છે. બધા તેમને લઈને હોસ્પિટલમાં જાય છે. રોહન અલીફા અને શયાન વચ્ચેના સીક્રેટ્સ બધા વચ્ચે જાહેર કરે છે. આ બધામાં શયાન અને અલીફા ક્યાંક ભાગી જાય છે. સોફિયા પણ નારાજ થઈને તેના મોટા પપ્પા ને ત્યાં સિમલા રહેવા ચાલી જાય છે. એક દિવસ ત્યાં જ સોફિયા અને વિવેક ત્યાંના દૃષ્ટિ NGO તરફથી આયોજિત મેડિકલ કેમ્પમાં અચાનક જ મળી જાય છે. તેમની વચ્ચે વાતચીત થાય છે અને અંતે બન્ને જણ ડિનર માટે મળવાનું નક્કી કરીને છુટા પડે છે. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.