એક ચિહન છે અને નક્કી થયેલી ચીજવસ્તુ પર તે લગાડવાની પરવાનગી આપવામાં આવે છે. ખરીદનારા તેને જોઇને અસ્સલ વસ્તુ ખરીદી રહ્યા છે કે નહિ તે નક્કી કરી શકે છે : ગુજરાતમાં કેસર કેરી, ભાલીયા ઘઉં, જરી ક્રાફ્ટ, સંખેડાનું ફર્નિચર જીઆઇ ટેગવાળા છે, જામનગરની બાંધણી માટે પણ અરજી થયેલી છે