કાલ્પનિક વાસ્તવિકતા - ૧૨

(59)
  • 4.5k
  • 4
  • 1.9k

સપનાઓ પુરા કરવાની તાલાવેલી, સંજોગો સામે ખડેપગે ઝઝૂમવાની દિલેરી, એકબીજાને સંપૂર્ણ સહકાર આપવાની દરિયાદિલી આં બધાનો સમન્વય થાય ત્યારે સંકેત અને અમી જેવું યુગલ નિર્માય છે. એમના જીવનની ઘટમાળનું વર્ણન કરતા અગિયાર અધ્યાય આપ સૌ માની ચુક્યા છો! લાગણીના લગભગ દરેક સમુદ્રના મોજાં તમારા પગતળે સ્પર્શી ગયા હશે. બારમો ભાગ આપ સૌ વાંચનવાંછુકો સમક્ષ રજુ કરતા એક અલગ ઊર્મિ નવપલ્લવિત થાય છે.