હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું

  • 6.2k
  • 1
  • 1.9k

આપણે ત્યાં હવામાન ખાતું જોકનો વિષય બની ગયું છે. તેની આગાહીઓ વિશે લોકોને વિશ્વાસ રહ્યો નથી. પરંતુ કોઈ એ જાણવા પ્રયાસ નથી કરતું કે હવામાન ખાતાની આગાહી ખોટી શા માટે પડે છે. અત્રે આ પ્રયાસ કરાયો છે.