Arrange lovestory - 3

(74)
  • 5.1k
  • 11
  • 1.2k

આપણે પેહલા બે પાર્ટમાં જોયુ કે..નીલએ આશ્કા સાથે સગાઈ તોડી નાખે છે.એવુ ન હતુ કે નીલ આશ્કા સાથે લવ નોહતો કરતો, તે તો આશ્કાને બહુ લવ કરતો પણ જ્યારે નીલને ખબર પડી કે આશ્કાની લાઇફમાં તેનો એક્સ બોયફેન્ડ પાછો આવી ગયો છે... પણ એવુ તે શુ થયુ કે અંતે તો આશ્કાને નીલના જ મેરેજ થાઇ છે.. બનેનાં પરીવાર સાથે કેવી રીતે બનેના દિલ પણ મળે છે અને કેવી રીતે નીલ અને આશ્કાની Arrange love story ચાલુ થાઇ છે.