Sentimental Vs Practical - 4

(14)
  • 4.2k
  • 3
  • 1.7k

‘કેવો પ્રેમ એકના વિરહમાં બીજી વ્યક્તિ પોતાનું અસ્તિત્વ જ ભૂલાવી દે, સાચે આવો પ્રેમ તો નસીબદારને જ મળે,અને પેલી સુપ્રિયા તેને તો પ્રેમ શું છે વિરહ શું છે એ પણ ખબર નથી’ મનોમન મારી પ્રિયતમા પ્રત્યે નારાજગી વ્યકત કરતા હું મારી જાતને ન રોકી શક્યો...