The Play - 8

(53)
  • 7k
  • 5
  • 1.6k

ખ્યાતિને ફનાટિકા રેસ્ટોરન્ટમાંથી ફ્રિ ડિનર માટે કોલ આવે છે, એ કોલ ઇન્દ્રએ કરેલો હોય છે. નવ્યા અને મેઘ એમના હસીન સમયને માણી રહ્યા હોય છે. મેઘ નવ્યાનેં પોતાના ઘરે લઇ જાય છે. સુંદર સમય વિતાવ્યા પછી બન્ને ડિનર માટે જવા નીકળે છે. ઇન્દ્ર પોતે બનાવેલા પ્લાન પર હસે છે. હવે આગળ. The Play - Chapter - 8