પિન કોડ - 101 - 27

(241)
  • 12.2k
  • 9
  • 7.8k

પિન કોડ - 101 પ્રકરણ - 27 મિનિસ્ટર રાજ મલ્હોત્રાના ભાઈ શ્રીરાજ સાથે ચીફ મિનિસ્ટરની મુલાકાત - નતાશાનો સંપર્ક ન થતાં રાજ મલહોત્રાની ચેમ્બરમાં તેની રાહ જોઈ રહેલો સાહિલ અકળાઈ ઉઠ્યો - ઓમરની સાથે અન્ય કોઈ લાલ દાઢીવાળો વ્યક્તિ નતાશા વિષે વાત કરી રહ્યો હતો. વાંચો, આગળની સસ્પેન્સ સ્ટોરી આશુ પટેલની કલમે...